ભાડાની મિલકત

ભાડાની મિલકતનો હિસાબ સહેલો

એક દુકાન હોય કે દસ ફ્લેટ. ભાડું, કરાર અને ડિપોઝિટ બધું એક જ સિસ્ટમમાં. તમારી મિલકત પ્રમાણે બનેલી, 2 દિવસમાં.

નમસ્તે, રમેશભાઈ

આજનો હિસાબ

₹24,500

આવક

₹8,200

ખર્ચ

₹43,500

બાકી

પૈસા આવ્યા
ખર્ચ થયો
ગ્રાહકો
હિસાબ
બોલીને એન્ટ્રી કરો

અત્યારે શું તકલીફ પડે છે

  • કયા ભાડુઆતનું ભાડું ક્યારે આવે એ યાદ રાખવું પડે
  • કરારની મુદત ક્યારે પૂરી થાય એ ખબર નથી પડતી
  • મિલકત વધે એમ ચોપડો સંભાળવો અઘરો થાય

સહેલુમાં શું મળે

  • દરેક મિલકત અને ભાડુઆતની અલગ વિગત
  • ભાડું, ડિપોઝિટ અને બાકી રકમ
  • કરારની મુદત પૂરી થવાની તારીખ સામે
  • ભાડાની પહોંચ અને દસ્તાવેજ એક જગ્યાએ

ભાડાની મિલકત માટે સહેલુ શું કરે છે?

સહેલુ તમારી દરેક મિલકત સામે ભાડુઆત, ભાડું, ડિપોઝિટ અને કરારની મુદત નોંધે છે. દર મહિને કોનું ભાડું બાકી છે એ સામે દેખાય અને કરાર પૂરો થવાની તારીખ પણ સામે રહે.

કઈ રીતે શરૂ થાય

ત્રણ પગલાં. બે દિવસ.

તમારે કંઈ બનાવવાનું નથી, કંઈ ગોઠવવાનું નથી. ફક્ત કહેવાનું છે.

  1. દિવસ 0

    તમે જરૂરિયાત જણાવો

    નીચેનું ફોર્મ ભરો અથવા બોલીને કહો. તમારો ધંધો શું છે અને શું તકલીફ છે. 5 મિનિટ.

  2. દિવસ 1-2

    અમે તમારી સિસ્ટમ બનાવીએ

    તમારા ધંધા પ્રમાણે સ્ક્રીન, નામ અને હિસાબ ગોઠવીએ. તમારે કંઈ કરવાનું નહીં.

  3. દિવસ 2

    તમે વાપરવાનું શરૂ કરો

    લિંક ખોલો અને ચાલુ. ફોનમાં પણ, કમ્પ્યુટરમાં પણ. મદદ ફોન પર ગુજરાતીમાં.

શું શું મળે

બધું અંદર. છુપો ચાર્જ નહીં.

તમારા માટે ખાસ બનેલી સિસ્ટમ

તૈયાર ટેમ્પ્લેટ નહીં. તમારા ધંધાના નામ, વસ્તુ અને હિસાબ પ્રમાણે બનેલી.

મોબાઇલ અને કમ્પ્યુટર બંનેમાં

એક જ લિંક. ફોનમાં એપ જેવી લાગે, કમ્પ્યુટરમાં પૂરી સ્ક્રીન.

ગુજરાતીમાં બોલીને એન્ટ્રી

ટાઇપ કરવાની જરૂર નહીં. બોલો, સહેલુ સમજી જાય.

એડમિન પેનલ

બધા ગ્રાહક, પેમેન્ટ, ખર્ચ અને રિપોર્ટ એક જગ્યાએ. તમારા કંટ્રોલમાં.

સ્ટાફ માટે અલગ પરવાનગી

દીકરો, ભાગીદાર કે નોકર. બધા એક જ સિસ્ટમમાં, પણ જુદી પરવાનગી સાથે.

Excel માં ડાઉનલોડ

તમારો આખો ડેટા ગમે ત્યારે Excel માં ઉતારી શકો. ડેટા તમારો જ રહે છે.

રોજનું બેકઅપ

ડેટા સુરક્ષિત સર્વર પર. ફોન ખોવાય તો પણ હિસાબ ખોવાય નહીં.

ફેરફાર પણ મફત

વાપરતાં કંઈ ઉમેરવું હોય તો કહો. નાના ફેરફાર દર મહિનાના ભાવમાં જ.

બીજા ધંધા માટે પણ

PG અને હોસ્ટેલ

રૂમ કોણે લીધો, ભાડું કોનું બાકી છે, ડિપોઝિટ કેટલી પડી છે. બધું એક જ જગ્યાએ. તમારા PG માટે ખાસ બનેલી સિસ્ટમ, 2 દિવસમાં.

ટ્યુશન અને કોચિંગ

વિદ્યાર્થી, બેચ, ફી અને હાજરી. ચાર ચોપડા બંધ કરીને એક સિસ્ટમ. તમારા ક્લાસ પ્રમાણે બનેલી, 2 દિવસમાં.

જિમ અને ફિટનેસ

મેમ્બરશિપ ક્યારે પૂરી થાય, ફી કોની બાકી છે, કોણ આવવાનું બંધ થયું. બધું સામે. તમારા જિમ માટે બનેલી સિસ્ટમ, 2 દિવસમાં.

દુકાન અને વેપાર

રોજનું વેચાણ, ઉધાર અને ખર્ચ. ચોપડો બંધ કરીને ફોનમાં. તમારી દુકાન પ્રમાણે બનેલી સિસ્ટમ, 2 દિવસમાં.

હાઉસિંગ સોસાયટી

મેન્ટેનન્સ કોનું બાકી છે, ખર્ચ ક્યાં થયો, નોટિસ કોને પહોંચી. બધું સભ્યો સામે સાફ. તમારી સોસાયટી માટે બનેલી સિસ્ટમ, 2 દિવસમાં.

આજે કહો. પરમ દિવસે વાપરો.

પહેલાં સિસ્ટમ જુઓ, પસંદ આવે પછી જ પૈસા. કોઈ કરાર નહીં.